કોરોના વાયરસ / સુરતમાં વધુ 2 કોરોનાના કેસ આવતા રાજ્યમાં કુલ આંકડો 146 પર પહોંચ્યો, વડોદરામાં 1 દર્દીનું મોતઃ જયંતિ રવિ

Gujarat health secretary Jayanti ravi press confrence 6 april 2020 coronavirus

ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો છે ત્યારે રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદને હોટ સ્પોટ જાહેર કરાયું છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોને માસ ક્વોરેન્ટાઇન પણ કરાયા છે. 6 એપ્રિલ સુધીમાં અમદાવાદમાં કુલ 64 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને રાજ્યમાં સોમવાર સાંજ સુધીમાં કુલ 146 કેસ નોંધાયા છે. આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ