ચિંતા / ગુજરાતમાં નોંધાયા અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના કેસ, ઍક્ટિવ કેસમાં સુરત અમદાવાદ કરતા આગળ

Gujarat health department coronavirus update 28 July 2020 Gujarat

ભારતમાં કોરોનાના કેસ આજે 15 લાખને પાર પહોંચી ગયા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાષ્ટ્રોની સરખાણીએ ભારતમાં વધારે છે. જો કે, આ તરફ ગુજરાતમાં કોરોનાનું વધતુ જતું સંક્રમણ ચિંતાનો વિષય બની રહ્યું છે ત્યારે રાજ્યમાં અનલૉક બાદ પ્રથમ વખત ગત 24 કલાકમાં કોરોનાના 1108 કેસ નોઁધાયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ