ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ચિંતાજનક / ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો, અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાતા કુલ આંક 42 હજારને પાર

Gujarat health department coronavirus update 13 July 2020 Gujarat

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા કેસના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 902 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 42,808 પર‬ પહોંચ્યો છે. તો કોરોનાથી રાજ્યનો મૃત્યુઆંક 2057 પર પહોંચ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ