મહામારી / 24 કલાકમાં નવા 1181 કેસ, મહાનગરો બાદ આ જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં સૌથી વધુ દર્દીઓ સાજા થયા

Gujarat health department coronavirus update 11 October 2020 Gujarat

ભારતમાં કોરોના વાયરસના કેસ 70 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1,181 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે. રાજ્યમાં 15,717 એક્ટિવ કેસ છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કોરોનાના દર્દીઓના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ