ગુજરાત / રાજ્ય સરકારના આ નિર્ણયથી અનેક વાહનચાલકોને થશે ફાયદો, જાણો કેમ

gujarat govt to shut down 16 rto border check posts

રાજ્યની 16 ચેકપોસ્ટ મંગળવારની મધ્યરાત્રીથી બંધ થઈ જશે. ચેકપોસ્ટ પરના હાર્ડવેર-ફર્નિચર-રેકોર્ડનો કબ્જો લેવાશે. તમામ સામાન જિલ્લા ઓફિસમાં તબદીલ કરાશે. જિલ્લાના ચેક પોઇન્ટ પર ફ્લાઇંગ સક્વોર્ડ કાર્યરત કરવામાં આવશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ