પ્રતિબદ્ધતા / રસ્તા રિપેર કરવાની સરકારને મળી 30 હજાર ફરિયાદો, તાબડતોબ આટલા રોડ પર મરાયા થિગડાં

Gujarat Govt gets 30,000 complaints for road repairs

બિસ્માર રોડ-રસ્તાને લઈને રાજ્ય સરકારના આ અભિયાનને છેલ્લા એક સપ્તાહમાં 30 હજાર ફરિયાદો મળી છે. જેમાંથી માર્ગ-મકાન વિભાગે 22 હજાર રસ્તાના પેચ વર્ક કર્યા પૂર્ણ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ