વિવાદ / ખેડૂતોની મજબૂરીનો મહોત્સવ! ગુજરાત સરકાર ખેડૂતોને રાહત આપવાનો પણ ઉજવશે ઉત્સવ

Gujarat Govt celebration relief program public said so sad

સરકારે ખેડૂતોને કરોડોની રાહતનું પેકેજ જાહેર કર્યુ છે પરંતુ તેની વહેંચણી માટે સ્પેશ્યલ કરોડાનો ખર્ચો કરીને પ્રોગ્રામ અને સર્ટીફિકેટ વિતરણ પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે ત્યારે ખેડૂતોમાં ચર્ચા જાગી છે કે, આ તો કંઈ સમારંભ યોજવાની વાત છે? આ ઉજવણી છે. ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને તેમણે સરકારની મદદ લેવી પડી રહી હોય એ કોઈ ઉત્સવ નથી. પણ દરેક નાના મોટી ઘટનમાં ઉત્સવની આદત વાળી સરકાર ખેડૂતોને રાહત ચુકવણીનો પણ ઉત્સવ કરીને ખેડૂતોની લાગણીઓ દુભાવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ