લૉકડાઉન / સરકારનો HCમાં જવાબ, રાજ્યમાં 22.5 લાખ શ્રમિકો પરંતુ ચોપડે માત્ર 7512, નોંધણી હશે તેને જ લાભ મળશે

Gujarat governments response highcourt application migrant workers issue

હાલ કોરોનાને લઇને લૉકડાઉન 4.0 લાગૂ કરવામાં આવ્યું છે. આ લૉકડાઉન દરમિયાન 8 લાખ શ્રમિકો વતન મોકલવામાં આવ્યા હોવાનું સરકાર જણાવી ચૂકી છે. આ બધા વચ્ચે રાજ્યના શ્રમિકો મુદ્દે હાઇકોર્ટમાં મોટો ખુલાસો થયો છે. હાઈકોર્ટમાં શ્રમિકોને વતન મોકલવાની માગવાળી અરજી મામલે રાજ્ય સરકારે  140 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજમાં મોટો ખુલાસો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ