બિલ / હવે પાણી ચોરી કરનાર અને બગાડનારાઓની ખેર નથી! રૂપાણી સરકાર લાવશે વિધેયક

Gujarat Government Will Take Action On Steal Water Of Canal

ઘર વપરાશમાં થતો પાણીનો બગાડ અને પાણીની ચોરી અટકાવવાને લઇને રાજ્ય સરકાર કાયદો લાવી રહી છે. રાજ્યમાં પાણીની તંગી મોટું સંકટ બની રહી છે. ત્યારે નહેરોમાંથી પાણીની ચોરી અટકાવવા રાજ્ય સરકાર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ