કોરોના ગ્રહણ / સરકારે વયનિવૃતિ પછીના કરાર અધિકારીઓના પગાર કાપને લઇને લીધો મોટો નિર્ણય

gujarat government contract officer after retirement

કોરોનાને કારણે દેશની તિજોરી પર મોટો ફટકો પડ્યો છે. દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે ગુજરાત સરકારે મોટો નિર્ણય કરતા વયનિવૃત્તિ બાદ કરાર આધારિત કર્મચારીઓના પગારમાં કાપ મુક્યો છે. વયનિવૃત્તિ બાદ કરાર આધાર પર જોડાયેલા કર્મચારીઓના પગારમાં રાજ્ય સરકાર દ્વારા 30 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે. સરકારે ટેક્નિકલ-નોન ટેક્નિકલ કરાર આધારિત કર્મીઓના પગારમાં કાપ મુકાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ