દંડ / ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, 30થી વધુ પોલીસકર્મીઓને દંડ ફટકાર્યો

gujarat gandhinagar traffic police penalty for police

ટ્રાફીકના નિયમોનું ચુસ્તતા પૂર્વક પાલન કરાવવા માટે ટ્રાફીક પોલીસે કમર કસી છે. ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ યોજાઈ હતી જેમાં SP કચેરીમાં આવતા પોલીસકર્મીઓને પણ ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ