ગુજ'રાજ' 2022 / ગુજરાતનાં આ 10 મંત્રીઓની કિસ્મત દાવ પર, જાણો કઈ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામી રસાકસી?

gujarat election phase 1 the fate of these 10 ministers of gujarat know the political equation

ગુજરાતમાં આજે પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા બેઠકો પર મતદાન શરુ થઇ ચુક્યું છે. અહીં 788 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. ત્યારે 10 લોકોનું સમીકરણ સમજો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ