નશાખોરીનું નેટવર્ક / ગુજરાતના માથે સફેદ કલંક : જ્યાં જુઓ ત્યાંથી પકડાય છે ડ્રગ્સ, અત્યાર સુધી આશરે 25 હજાર કરોડનું ઝડપાયું

gujarat drugs heroin Caught mundra port kutch ahmedabad rajkot surat dwarka

ગુજરાતમાં યુવાધનને ડ્રગ્સ દ્વારા બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ડ્રગ્સની હેરાફેરી, ડ્રગ્સનું સેવન અને ડ્રગ્સનું વેચાણ ગુજરાતમાં મોટાપાયે થતું હોવાનું ખુલી રહ્યું છે. ત્યારે જાણો છેલ્લા કેટલાક મહિનાઓમાં ઝડપાયેલા ડ્રગ્સના ચોંકવનારા આંકડા...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ