Viral / છોટા ઉદેપુરમાં સ્ટેમ્પ વેન્ડરે દલીલ કરી અને ડે. મામલતદારનો પિત્તો ગયો, દંડો લઈને ભગાવ્યો

Gujarat Chhota udepur deputy mamlatdar video viral

છોટાઉદેપુરમાં ડેપ્યુટી મામલતદારનો દબંગ વીડિયો સામે આવ્યો છે. માલતદાર રીતસર સ્ટેમ્પ વેન્ડર સામે દંગલ આદરી બેઠા હતા. બોડેલીમાં નાયબ મામલતદાર અને સ્ટેમ્પ વેન્ડરની બબાલનો વીડિયો સામે આવ્યું છે. જેમાં બંને વચ્ચે ગરમગરમ ચર્ચા થઈ રહી છે વેન્ડર વિનવી રહ્યો છે અને મામલતદારની કમાન છટકી ગઈ છે. છેવટે દંડો બતાવતા વેન્ડર પોબારા ગણી ગયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ