વિખવાદ / ખુલાસો: હેં ના હોય! નીતિન પટેલ પર જૂતુ ફેંકવાનું ષડયંત્ર રચનાર રશ્મિન પટેલ ભાજપનો જ કાર્યકર છે!

Gujarat by-elections 2020 Rashmin Patel throwing shoe DyCM Nitin Patel karjan

કરજણમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર જૂતુ ફેંકવાના મામલે આરોપી રશ્મીન પટેલ મુદ્દે મોટો ખુલાસો થયો છે. રશ્મીન પટેલ શિનોર તાલુકા પંચાયતનો સભ્ય રહી ચૂક્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ