ગુજરાત / વધુ એક બેઠક પર કોંગ્રેસની મુશ્કેલી વધી, આ નેતા નારાજ થતાં નિષ્ક્રિય બન્યાં

Gujarat by election dang congress candidate

રાજ્યના છેવાડે આવેલા અને સૌથી વધારે આદિવાસી વસ્તી ધરાવતી ડાંગની પેટા ચૂંટણી આવી છે. જેના કારણે જિલ્લામાં રાજકીય માહોલ છવાઈ ગયો છે.ભાજપે 2017ના ઉમેદવાર વિજય પટેલને રિપિટ કર્યા છે તો કોંગ્રેસે સૂર્યકાંત ગાવિત પર દાવ ખેલ્યો છે. જો કે ડાંગ પેટાચૂંટણી પહેલા કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી હોવાનું સામે આવ્યું છે. ટિકિટ ન મળતા ચંદ ગાવિત નારાજ થઇ જતા ચૂંટણીને લઇને નિષ્ક્રિય થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ