ગુજરાત / પેટાચૂંટણીમાં આ બેઠકો પર વધુ મતદાન માટે બહારગામ રહેતા મતદારો માટે ભાજપ-કોંગ્રેસે ઘડયો આ પ્લાન

gujarat by election bjp congress voters

ગુજરાતમાં 3 નવેમ્બરના રોજ પેટાચૂંટણીને 8 બેઠકો પર મતદાન યોજાવા જઇ રહ્યું છે. ત્યારે રાજ્યની ધારી બેઠક પર વધુ મતદાન કરાવવા માટે ભાજપ-કોંગ્રેસે રણનીતિ ઘડી નાંખી છે. બંને પક્ષો દ્વારા ધારી બેઠકના મતદારોને બહારગામથી મતદાન કરવા માટે વ્યવસ્થા કરી આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ