પેટાચૂંટણી / ગુજરાતની આઠ બેઠકો ઉપર પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન જ્યારે 10મીએ પરિણામ

GUJARAT BY ELECTION 8 SEAT 3 NOVEMBER 2020

3જી નવેમ્બરે ગુજરાતમાં 8 વિધાનસભાની બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ