બજેટ / Gujarat Budget : ગુજરાતીઓની શું અપેક્ષા છે રૂપાણી સરકારના આ બજેટથી

Gujarat budget 2020 what want Gujrati from budget

આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ થશે ત્યારે આ બજેટમાંથી ખેડૂતોથી લઈને આમ આદમી સુધી તમામને કંઈકને કંઈક આશા છે. નાણામંત્રી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ બજેટ પહેલા જ સર્વાંગી વિકાસવાળુ બજેટ હોવાનું જણાવી ચૂક્યા છે ત્યારે જોવું રહ્યુ કે બજેટ કેવું રહેશે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ