બદલાવ / પાટીલની નવી ટીમઃ ગુજરાત ભાજપનું નવું પ્રદેશ માળખું જાહેર, 39 જિલ્લા-શહેર પ્રમુખની નિમણૂંક

Gujarat BJP new appointment district-city presidents cr patil team

પ્રદેશ ભાજપ સંગઠનમાં નવી નિમણૂંકો પર હાઈકમાન્ડે મહોર લગાવી છે. ગુજરાત પ્રદેશ ભાજપનું સંગઠનનું માળખું જાહેર કરી દેવામાં આવ્યું છે. ભાજપ નવા સંગઠનમાં અનુભવી નેતાઓને સ્થાન સોંપવામાં આવ્યું છે. ભાજપ દ્વારા સત્તાવાર નામોની જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે જાણો સી.આર. પાટીલની નવી ટીમમાં કોને મળ્યું સ્થાન...

બ્રેકિંગ ન્યૂઝ