ખુલાસો / 'નક્સલીઓ ફોનમાં વાત કરતા હતા કે, ભારતમાં આદિવાસીઓ જ રહેશે બાકી કોઈ નહીં': ATS

Gujarat ATS 3 naxalite arrested phones tracing details

ગુજરાતમાં 3 નક્સલીઓ ઝડપાયા હતા. તાપીમાંથી બે અને દાહોદમાંથી એક શખ્સ ઝડપ્યો હતો. આ સામુ ઓરેયા, બિરસા ઓરેયા અને બબિતા કછપની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે ગુજરાતમાંથી ઝડપાયેલા 3 નક્સલીના ફોન ટ્રેસિંગ બાદ મોટો ખુલાસો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ