વિધાનસભા / પેટાચૂંટણી: કોંગ્રેસ જીતેલી બેઠકો ફરીથી જીતવા બનાવ્યો આ વ્યૂહ, ભાજપને માટે આ ચૂંટણી બનશે કપરી

gujarat assembly by poll for 8 seat congress masterplan

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતા. જેને કારણે 8 બેઠકો ખાલી થઈ હતી. આ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસ આ બેઠકો પાછી મેળવવા ચોટલી બાંધી લીધી છે. અને ખાસ વ્યૂહ રચના ઘડી કાઢી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ