ટેસ્ટિંગ / કોરોના સંકટમાં સૌથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં ગુજરાતનો ક્રમ શરમજનક, કેન્દ્રએ જાહેર કરી યાદી

Gujarat among the lowest in per million testing center publishes data

દેશમાં કોરોના વાયરસના કુલ કેસ 93.5 લાખને પાર કરી ગયા છે. પહેલાની સરખામણીએ નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. આ દરમિયાન, ભારતમાં કોરોના ટેસ્ટિંગનું સ્તર પ્રતિ 10 લાખની વસ્તીએ 1 લાખ ટેસ્ટ પર પહોંચી ગયું છે. સરળ શબ્દોમાં કહીએ તો દેશની 10 ટકા વસ્તીની કોરોના ટેસ્ટ કરી લેવામાં આવ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ