ક્રાઈમ / એવી તે કેવી ધ્રૃણા કે દોસ્તે જ દોસ્તના ટુકડે ટુકડા કરીને લાશ સગેવગે કરી દીધી

Gujarat Ahmedabad gomtipur murder case dead body cut in 100 pieces

શહેરના અસલાલી સર્કલ નજીકથી બે પ્લા‌સ્ટિકની થેલીમાં માથા વગરની કટકા કરેલી લાશ મળી આવવાના ચકચારી કિસ્સાનો ભેદ પોલીસે માત્ર પાંચ દિવસમાં ઉકેલી એક હત્યારાોની ધરપકડ કરી છે. હત્યારાએ ૧ર લાખ રૂપિયાની લેતી-દેતી મામલે તેના ભાગીદારનું ગોમતીપુરમાં ગળું દબાવીને હત્યા કર્યા બાદ ત્રણ કલાક સુધી લાશના કટકા કરીને બે કોથળીમાં પેક કર્યા હતા. પોલીસે ૧૦૦ કરતાં વધુ સીસીટીવી સર્વેલન્સ કર્યા બાદ હત્યારા સુધી પહોંચીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ