નુકસાન / GST DAY: સુરતમાં ટેક્સટાઈલ ઉદ્યોગમાં ફટકો, 1 લાખ લોકો બેકાર બન્યા અને 5000 દુકાનોના પાટીયા પડી ગયા

GST Day in surat textile industry loss because of gst

કેન્દ્ર દ્વારા લગાવાતા GSTને આજે 3 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે GSTને કારણે સુરતકનો કરોડરજ્જુ સમાન ટેક્સટાઈલ ઉદ્યોગ હાંફી ગયો છે. ટેક્સટાઈલ ઉદ્યોગને GSTને કારણે બહુ મોટો ફટકો પડ્યો છે આજે GST ડે મનાવાઈ રહ્યો છે ત્યારે આ અંગે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગના હાલ હવાલ જાણવા જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ