VIDEO / GSSSB ચેરમેન અસિત વોરાની યુ ટ્યુબ ચેનલ પર વિદ્યાર્થીઓએ ભરતીના પ્રશ્નો મામલે પાડી પસ્તાળ

GSSSB chairmen asti vora on youtube student nagative coment

ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન સામે બેરોજગારોનો આક્રોશ સામે આવ્યો છે. અસિત વોરાએ પોતાની યુ-ટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ