પરિણામ ક્યારે ? / GSEB SSC HSC Result 2022: ધો.10-12નું રિઝલ્ટ ક્યારે, જાણો કેવી રીતે ચૅક કરશો પરિણામ

GSEB SSC Result will be declared soon

ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે તેવી રાહ જોઇને વિદ્યાર્થીઓ બેઠા છે. ત્યારે ધોરણ 10નુ પરિણામ જૂનમાં 15 જૂન સુધી આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ