બેદરકારી / છબરડો: ધોરણ 12ના કોર્મસના વિદ્યાર્થીએ 7 વિષયની પરીક્ષા આપી પણ રિઝલ્ટ 5નું જ આવ્યું

gseb 12th commerce student gave 7 subject exam but result only 5

ગાંધીનગરના શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારી સામે આવી છે. 7 વિષયની પરીક્ષા આપનારા વિદ્યાર્થીને 2માં ગેરહાજર બતાવ્યો છે. ધોરણ -12 સામાન્ય પ્રવાહનું ગુજરાત બોર્ડનું પરિણામ સોમવારે જાહેર થયું છે. ભાર્ગવ ત્રિવેદી નામના વિદ્યાર્થીએ તમામ વિષયની પરીક્ષા આપી હતી. આ અંગે ભાર્ગવના પરીક્ષાના પ્રવેશપત્રમાં નોંધ પણ કરાઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ