કોરોના / અનલૉકની માઠી અસરઃ કોરોનાથી પ્રભાવિત દેશોમાં ભારત આ બાબતમાં રહ્યું સૌથી આગળ

growth of corona cases is very high in india rather than worlds most affected country

જૂન મહીનામાં ભારતે લૉકડાઉન પ્રતિબંધોમાં છૂટ આપી છે અને આ મહિને ભારતનો કોરોનાનો વૃદ્ધિદર દુનિયામાં પ્રભાવિત દેશોમાં સૌથી વધારે નોંધાયો છે. અવર વર્લ્ડ ઈન ડેટા પર મળતા આંકડા અનુસાર ભારતમાં જૂનમાં 3.85 ટકાનો વૃદ્ધિદર નોંધાયો છે. જ્યારે વૈશ્વિક આંક 1.8 ટકાનો રહ્યો છે. તેનો અર્થ એ છે કે ભારતમાં કોરોના વાયરસના કેસ દુનિયાના અન્ય ભાગની સરખામણીએ બમણી ગતિએ વધી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ