દુ:ખદ / વડોદરાના સુપરહિટ કોમેડિયન પરાગ કંસારાનું નિધન, રાજૂ શ્રીવાસ્તવ બાદ હાસ્ય જગતમાં વધુ એક ખોટ પડી

great indian laughter challenge comedian parag kansara died sunil pal shared an emotional video

પરાગ કંસારા ટીવીના સુપરહિટ કોમેડી રિયાલિટી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પહેલી સિઝનમાં સ્પર્ધક તરીકે જોવા મળ્યાં હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ