ભ્રષ્ટાચાર / VIDEO: વિસાવદરમાં ખેડૂત પાસેથી ઘઉં પાસ કરવાના ગ્રેડરે માગ્યા 1 હજાર, આ છે ગુજરાતના ખેડૂતોની હાલત

grader was caught taking bribe in the government godown of Visavadar

જૂનાગઢ વિસાવદરના સરકારી ગોડાઉનમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે 1 હજાર રૂપિયા લાંચ માગવાનો વીડિયો થયો વાઈરલ, ગ્રેડર પરેશ હીરપરા નામના શખ્સ દ્વારા ખેડૂત પાસેથી 1 હજાર રૂપિયાની માગણીના આક્ષેપ સાથે વીડિયો થયો વાઈરલ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ