સરકારી નોકરી / તૈયારીઓ કરવા માંડો! ગુજરાત જાહેર સેવા આયોગે વર્ગ-2 અને વર્ગ-3ની ભરતીની કરી જાહેરાત, જાણો વિગત

GPSC recruitment 2022 class 2 and 3 officer apply on official website gujarat

ગુજરાત સરકાર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ક્લાસ 2 -3 માટે ભરતીઓ જાહેર કરી છે. આયોગની વેબસાઈટ પર આ વિવિધ ભરતીઓના ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ.

બ્રેકિંગ ન્યૂઝ