મહામારી / ઓમિક્રોનને ભારતમાં આવતો રોકવા હવે અમિત શાહ એક્શનમાં, ઈમરજન્સી બેઠકમાં લેવાયા મોટા નિર્ણય

Govt to review decision on restarting international flights and SOP on testing of incoming passengers

દુનિયામાં ફેલાઈ રહેલા કોરોનાના નવા વેરિયન્ટ એમિક્રોનને ભારત આવતો અટકાવવા રવિવારે કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં ઈમરજન્સી બેઠક મળી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ