રોકાણ / મહિલાઓ અને યુવાઓમાં પસંદગી પામી રહી છે વૃદ્ધાવસ્થાને સિક્યોર કરતી આ સ્કીમ, જાણો મહિને કેટલું મળશે પેન્શન

govt pension scheme atal pension yojana invest rs 210 per month to get rs 5000 monthly pension

જો તમે 40ની ઉંમર સુધી પહોંચી ચૂક્યા છો અને વૃદ્ધાવસ્થાને લઈને ચિંતિત છો તો અટલ પેન્શન યોજના તમારો સહારો બની શકે છે. આ સ્કીમમાં 3.30 કરોડ લોકો જોડાઈ ચૂક્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ