કરન્સી નોટ / મોદી સરકાર જલ્દી લાવશે હવે આટલા રૂપિયાની નવી નોટ, જાણો ડિઝાઈન અને રંગ

government of india issues new 1 rupees notes know its features

બહુ જ જલ્દી આપના ખિસ્સામાં 1 રૂપિયાની નવી કરન્સી નોટ જોવા મળશે. 1 રૂપિયાની આ નોટોની પ્રિન્ટિંગ ભારતીય રિઝર્વ બેન્ક નહીં પરંતુ નાણા મંત્રાલય કરશે. સરકારે એક ગેઝેટ નોટિફિકેશનમાં 1 રૂપિયાની નવી કરન્સી નોટ જારી કરવા અંગે જાણકારી આપી છે. આવો અહીં જાણીએ કે 1 રૂપિયાની આ નવી નોટો વિશે ખાસ વાત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ