ખુલાસો / હવે વધતા વજનથી પરેશાન લોકો માટે પણ મોદી સરકારનો માસ્ટર પ્લાન, જાણો કઈ રીતે મળશે મદદ

government is making a plan for people suffering from obesity this technology

ભારતીયોમાં મેદસ્વિતાને લઇને વધતી ચિંતા વચ્ચે નીતિ આયોગ વધુ ખાંડ, ચરબીયુક્ત અને મીઠાવાળા ખાદ્ય પદાર્થો પર કરવેરા અને ફ્રન્ટ-ઑફ-ધ-પૈક લેબલિંગ જેવા પગલા ભરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે. ફ્રન્ટ-ઑફ-ધ-પૈક લેબલિંગથી ગ્રાહકોને વધારે ખાંડ, મીઠું અને ચરબીયુક્ત ઉત્પાદનોને ઓળખવામાં મદદ મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ