BIG NEWS / મોટો ઝટકો: દર અઠવાડીયે હવે આવશે લાઈટ બિલ, સરકારે વિજળી કંપનીઓને આપી દીધી આ મંજૂરી

government gives permission to power companies for weekly electricity bills

પાવર સેક્ટરમાં આવેલા નાણાકીય સંકટનું નિવારણ લાવવા માટે સરકારે હવે નવો પ્લાન બનાવ્યો છે. વધારે આવકના કારણે કોલસાની વધતી કિંમતની વચ્ચે પુરતા નાણા એકઠા કરવા માટે સરકારે પાવર પ્રોડ્યુસર્સને કહ્યું કે, તે પોતાની વિજલી ગ્રાહકોને હવે દર અઠવાડીયે ચુકવણી લઈ શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ