સંશોધન / ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ માટે સેનાના નિયમોમાં બદલાવ, ઉમંર મર્યાદા વધારીને આટલી કરવામાં આવી

government amends army rules to allow chief of defense staff to serve till 65

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (Chief Of Defence Staff) પદના એલાન બાદ સરકારે તેની મહત્તમ ઉમંર મર્યાદા માટે સેનાના નિયમોમાં સંશોધન કર્યું છે. નવા નિયમો હેઠળ મહત્તમ ઉમંર મર્યાદા હવે 65 વર્ષ હશે. આ અંગેની સૂચના રક્ષા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ