સમ્માનીત / પદ્મ ભૂષણ હાથમાં લેતા જ ભાવુક થયા Google ના સુંદર પિચાઇ, જે કહ્યું તે જાણી ગર્વ થશે

Google's Sundar Pichai got emotional as he received the Padma Bhushan, he would be proud to know what he said

ગૂગલના સીઈઓ અને ભારતીય મૂળના સુંદર પિચાઈને ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તે ખૂબ જ ભાવુક દેખાયા અને ભારત વિશે ઘણી વાતો કહી.

Loading...