ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / gold silver prices have been decreased today

ખુશખબર / નવરાત્રીના અવસર પર સસ્તામાં સોનું ખરીદવાનો ચાન્સ, ભાવમાં સતત બીજા દિવસે કડાકો, જાણો લેટેસ્ટ રેટ

Published By: Jaydeep Shah

Last Updated: 03:46 PM, 24 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોના ચાંદીના ભાવમાં આજે ગ્લોબલ માર્કેટની સાથે સાથે ડોમેસ્ટિક માર્કેટમાં પણ ઘટાડો નોંધાયો છે. જાણો લેટેસ્ટ રેટ

ADVERTISEMENT

  • સોનાના ભાવમાં આજે ઘટાડો 
  • 50,326 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સોનાનો ભાવ 
  • 58,366 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચાંદીની કિંમત 

સોનાના ભાવમાં આજે ઘટાડો 

હાલમાં સોના ચાંદીના ભાવમાં ખૂબ જ ઉતાર -ચઢાવ જોવા મળી રહ્યા છે. ગ્લોબલ માર્કેટમાં સોનાના રેટમાં ઘટાડાને કારણે ઘરેલૂ બજારમાં પણ કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે અને આ સાથે જ ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. સોના તથા ચાંદીના હાજર ભાવમાં શુક્રવારે પણ ઘટાડો નોંધાયો હતો. આમ સતત બે દિવસથી ઘટાડો નોંધાયો છે. એચડીએફસી સિક્યોરીટીઝ અનુસાર, દિલ્હીમાં સ્પોટ માર્કેટમાં સોનાના રેટમાં 139 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે, જેથી શહેરમાં સોનાનો ભાવ 50,326 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. 

50,326 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સોનાનો ભાવ 

એચડીએફસી સિક્યોરીટીઝ અનુસાર, શુક્રવારે સ્પોટ બજારમાં ચાંદીના ભાવમાં 363 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઘટાડા પર ચાંદીની કિંમત હવે ઘરેલૂ બજારમાં 58,366 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. 

ગ્લોબલ માર્કેટમાં પણ ભાવમાં ઘટાડો 

ગ્લોબલ માર્કેટમાં પણ શુક્રવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગ્લોબલ માર્કેટમાં સોનાનો ભાવ ઘટાડા સાથે 1,665 ડોલર પ્રતિ ઓનસ પર આવી ગયો હતો અને ચાંદીની કિંમત 19.50 ડોલર પ્રતિ ઓંસ પર રહી. વેબસાઇટ દ્વારા બતાવવામાં આવેલા સોનાના ભાવ અનુસાર આજે પણ જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price Gujarati News business સોનાના ભાવ Gold Price

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ