Gold Price / ખુશખબર! ધનતેરસના દિવસે જ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ખરીદીનો પ્લાન કરતા પહેલા જાણી લો રૅટ

gold silver price on dhanteras 2022 huge down silver drop

આજે 22 ઓક્ટોબરે ધનતેરસ છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે પણ સોના-ચાંદીની ખરીદી કરવા જઈ રહ્યા છો તો તમારા માટે ખબર કામની થઈ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ