તેજી / દેશમાં સોનાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો, ચાંદી પણ નવી ઊંચાઈએ

gold silver price mcx new record lockdown

લોકડાઉન-4 ની શરૂઆતના પહેલા જ દિવસે સોનાએ એક નવો રેકોર્ડ સ્તર સ્થાપિત કર્યો છે. મલ્ટિ-કૉમોડિટી એક્સચેંજ (MCX) માં વાયદાના સોદામાં સોનાનો ભાવમાં 47,500 ની ઉપર જોવા મળ્યો છે. એ જ રીતે અમેરિકા-ચીનમાં વધતા તણાવ અને નબળા આર્થિક ડેટાને કારણે આંતરરાષ્ટ્રીય સ્પોટ માર્કેટમાં પણ સોનાનો ભાવ લગભગ સાડા સાત વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ