કિંમત / કોરોના વાયરસના કારણે વધી રહ્યા છે સોનાના ભાવ, જાણો કેવી રીતે

gold silver latest rate today, price hike because of corona virus

સોના-ચાંદીની કિંમતમાં ગુરુવારે હલકી તેજી જોવા મળી છે. કોરોના વાયરસનાં કારણે સુરક્ષિત રોકાણ તરફ વળી રહેલા રોકાણકારોને કારણે આ તેજી આવી છે. આ પહેલાં 2 દિવસ સુધી સોના-ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ