કોમોડિટી / કોરોનાના કહેર વચ્ચે સોનાના વાયદાના ભાવમાં ઉછાળો, જાણો શું છે આજનો ભાવ

gold rate today gold prices up silver also gain know prices

સોનાના વાયદાની કિંમતમાં બુધવારે સાંજે ઉછાળો જોવા મળ્યો હતો. MCX એક્સચેન્જ પર બુધવારે સાંજે 3 એપ્રીલ 2020ના સોનાના વાયદાનો ભાવ 1.96 ટકા એટલે કે 811 રૂપિયાના વધારા સાથે 42,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટેન્ડ કરી રહ્યો હતો.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ