બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / gold price today down rupees 8700 from all time highs silver slumps check rates

તમારા કામનું / ફટાફટ ચેક કરો નવા રેટ, જાણો આજે સોના-ચાંદી મોંઘા થયા કે સસ્તા

Dharmishtha

Last Updated: 11:14 AM, 7 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાની સાથે ચાંદીના ભાવમાં કાલે જોરદાર ઘટાડો આવ્યો હતો.

  • સોનાના ભાવમાં 0.06 ટકાની સામાન્ય તેજી જોવા મળી
  • ચાંદીની કિંમત 0.04 ટકાનો ઘટાડો
  • એમસીએક્સ પર 10 ગ્રામ સોનાના ભાવ 56,200 રુપિયાના ઉચ્ચતમ સ્તર પર

જો આજના રેટની વાત કરીએ તો મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે ફેબ્રુઆરી ડિલીવરી વાળા સોનાના ભાવમાં 0.06 ટકાની સામાન્ય તેજી જોવા મળી છે. ત્યારે ચાંદીની કિંમત 0.04 ટકાની ઘટાડાની સાથે કારોબાર કરી રહી છે.

એમસીએક્સ પર 10 ગ્રામ સોનાના ભાવ 56,200 રુપિયાના ઉચ્ચતમ સ્તર પર

વર્ષ 2020ની વાત કરીએ તો ગત વર્ષ સમાન સમયમાં એમસીએક્સ પર 10 ગ્રામ સોનાના ભાવ 56,200 રુપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા. આજે સોના ડિસેમ્બર વાયદા એમસીએક્સ પર પર 47, 481 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. એટલે કે હજુ પણ લગભગ 8719 રુપિયા સસ્તુ મળી રહ્યું છે. 

જાણો શું છે સોના ચાંદીના ભાવ 

ઓક્ટોબર ડિલીવરીવાળા ગોલ્ડની કિંમત આજે 0.06 ટકાની સામાન્ય તેજીની સાથે 47, 481 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. ત્યારે આજના કારોબારમાં ચાંદી 0.04 ટકા સરકી ગઈ છે. આજે સરાફ બજારમાં 1 કિલો ચાંદીના ભાવ 60, 402 રુપિયા છે.

મિસ કોલ કરી આ રીતે  જાણો સોનાના ભાવ

ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.

આ રીતે ચેક કરો શુદ્ધતા

તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price silver ચાંદી ભાવ સોના Gold
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ