કોમોડિટી / સોનાના ભાવ આસમાને પરંતુ ચાંદીએ આપ્યા ખુશખબર, જાણો આજના ભાવ

gold And silver rate today

સ્થાનિક સ્તરે અમેરિકન ડોલર સામે રૂપિયામાં નબળાઈને પગલે સતત બીજા દિવસે સોનાના ભાવમાં વધારો થઈ શકે છે. મંગળવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનામાં 6 રૂપિયાની સામાન્ય વૃદ્ધિ નોંધાઈ હતી. તે જ સમયે, ચાંદીનો ભાવમાં 58 રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ