ઈમોશનલ / Eid ul Adha પર વેચવામાં આવી રહેલો બકરો માલિકના ગળે મળીને ખૂબ રડ્યો, VIDEO જોઈને હૃદય કંપી ઉઠશે

goat came to sell on eid ul adha cried by hugging owner watch shocking video

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ બકરાને બજારમાં વેચી રહ્યો છે. વેચાવવા આવેલો બકરો પોતાના માલિકને ગળે મળીને ખૂબ જ રડે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ