OMG / VIDEO: યુવતીના યોગથી યુઝર્સ થયા ઈમ્પ્રેસ, લક્ષ્ય જોઈને યાદ આવ્યો 'અર્જુન'

girl performing stunning yoga users shocked and memorise arjun target of mahabharata

સોશિયલ મીડિયામાં એક વીડિયોએ ખૂબ ધૂમ મચાવી છે. આ વીડિયોમાં યુવતીનુ નિશાન જોઈને ઘણા યુઝર્સને મહાભારતના અર્જુનના નિશાનની યાદ આવી જાય છે. થોડી સેકન્ડનો વીડિયો જોઈને યુઝર્સ અચરજ પામી ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ