અકસ્માત / ભાવનગરમાં ખીચોખીચ ભરેલી સ્કુલબસમાંથી પટકાતા બાળકીનું મોત, નગરવાસીઓ હિબકે ચઢ્યા

girl death on school bus accident Bhavnagar Gujarat

સરકાર દ્વારા વારંવાર ટ્રાફિક અંગેના નવા નવા નિયમો લાવવામાં આવે છે. પરંતુ સ્કુલ બસ અને રીક્ષાઓ તેમજ વાન બાળકોને ઘેટા-બકરાંની જેમ શાળાએ લાવે લઈ જાય છે. વારંવારની ટકોર બાદ પણ શાળાએ બાળકોને મૂકવા જતા વાહનોમાં બાળકોને સુરક્ષિત રીતે લઈ જવાતા નથી. ત્યારે ભાવનગરમાં ચાલુ બસમાં નીચે પટકાતા એક વિદ્યાર્થીનીનું મોત થયુ છે. બાળકીના મોતને પગલે ભાવનગરવાસીઓ શોકમગ્ન થઈ ગયા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ