સાંઠગાંઠ / 'મફત નહીં થાય, 20 હજાર થાશે' : ગીર સોમનાથમાં કોન્સ્ટેબલનો બુટલેગર સાથે 'હપ્તા'ની વાત કરતો ઓડિયો વાયરલ

gir somnath police constable Bootlegger audio clip viral

ગીર સોમનાથ જિલ્લામાં પોલીસની મીઠી નજર નીચે દારૂનો કારોબાર ચાલતો હોવાનું સામે આવ્યું છે. જેમાં પોલીસ કોન્સ્ટેબલ અને બુટલેગરનો ઓડિયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ